Welcome to GKS Ekta Charitable Trust - Rajkot

Our Koli Samaj Community has spread all India and entire the world. This website has been initiated with an idea of uniting our Koli Samaj Communities not only of a single area, village, city, state or country but the whole world with the help of modern technology of the present time.

In today’s fast developing age there are many problems to update and develop the society. How can we solve these problems?

With this mission, this major work has been started. Many times, it is heard that compared to other communities, we have still backward in many ways. Every person of the society gets hurt while listening to this sentence. We could have prepared such wonderful website which is not seen in any communities across the India.

It is our humble effort to make this website useful for educational, social, economical, financial and moral development for our Koli Samaj community.

Kindly register yourself and your family in order to unite our community. Motivate and help all our Koli community brothers.

This website will be useful when the community makes the most use of this website. Let us take decide to make this.

Let us all community brothers take an oath to make this major work successful for our Koli Samaj Community.

સમગ્ર ભારતવર્ષ તથા વિશ્વમાં પથરાયેલ આપણો કોળી સમાજ માત્ર કોઇ એક વિસ્તાર, ગામ, શહેર, રાજય કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના આપણા કોળી સમાજને વર્તમાન સમયની આધુનિક ટેકનોલોજીની મદદ વડે એકસુત્ર કરવાના સંકલ્પથી આ વેબસાઈટની શરૂઆત કરવામાં આવી.

આજના હરણફાળ યુગમાં સમય સાથે કદમ મેળવવા તથા સમાજનો વિકાસ સાધવા સામે ઘણી અડચણો છે. તે વધુમાં વધુ કેમ ઉકેલી શકાય?

તે ઉદ્દેશથી આ કાર્યની ભગીરથ શરૂઆત કરવામાં આવી. એવું ઘણીવાર સાંભળવા મળ્યુ છે કે અન્ય જ્ઞાતિઓની સરખામણીએ આપણે હજુ અનેક રીતે પછાત છીએ. આ વાક્ય સાંભળી સમાજના દરેક સભ્યને ઘણુ લાગી આવે છે. જેના પ્રતિસાદરૂપે એક એવા અદભૂત વેબસાઈટ બનાવી શકયા છીએ કે સમાજની અન્ય કોઇ જ્ઞાતિમાં ન જોવા મળે.

સમાજનો શૈક્ષણિક, સામાજીક, આર્થિક તથા નૈતિક વિકાસ સાધવામાં આ વેબસાઈટ વધુમાં વધુ ઉપયોગી બને તેવા સંનિષ્ઠ પ્રયાસ છે.

સમાજને વધુમાં વધુ એક તાંતણે બાંધી શકીએ તે માટે આપના તથા આપના પરિવારનું રજીસ્ટ્રેશન અચૂક કરાવશો તેમજ જ્ઞાતિના તમામ બંધુઓને પ્રેરણા તથા મદદ પૂરી પાડશો.

આ વેબસાઈટ ઉપયોગી ત્યારે જ બનશે જ્યારે જ્ઞાતિબંધુ વધુમાં વધુ આ વેબસાઇટનો ઉપયોગ કરશે. જેથી આવો આ ભગીરથ કાર્યને સફળ બનાવવા આપણે સૌ જ્ઞાતિબંધુઓ સંકલ્પના કરીએ.

Donation By

Testimonials

Like Us On Facebook

Get In Touch

"Varsha Villa",
Opp. Mehta Petrol Pump,
Dhebar Road, Nr. Reliance Mobile Store,
Rajkot - 360002 (Gujarat)-India

+91 9925800119
+91 9033622526

gks@kolisamaj.in

Site Visitor

Flag Counter